મળો કાશ્મીરની કરાટે ગર્લને
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આબિદા મોહિદ્દીન બાબા, કાશ્મીરનાં 'ધ કરાટે ગર્લ'

આબિદા મોહિઉદ્દીન બાબાએ અશાંત કાશ્મીરમાં કરાટે ક્ષેત્રે નામ કાઢ્યું છે. તેઓ કાશ્મીરનાં 'ધ કરાટે ગર્લ' છે.

માત્ર છ વર્ષની ઉંમરે આબિદાએ કરાટેની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.

અત્યાર સુધીમાં તેઓ દેશવિદેશમાં અનેક સ્પર્ધાઓ જીત્યાં છે.

આબિદા હવે અન્ય બાળકોને કરાટે દ્વારા સ્વરક્ષણની તાલીમ આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો