પુણ્યતિથિ વિશેષ: ભાભા વિશે જાણો આ વાતો
પુણ્યતિથિ વિશેષ: ભાભા વિશે જાણો આ વાતો
હોમી જહાંગીર ભાભા. તેમના વગર ભારતના પરમાણુ કાર્યક્રમની કલ્પના કરવી પણ અશક્ય છે.
ભાભા 'મલ્ટી-ડાયમેન્શનલ પર્સનાલિટી' હતા. હોમી ભાભા વૈજ્ઞાનિક હોવા ઉપરાંત સંગીતકાર પણ હતા.
તેમને પુસ્તક, ચિત્રકળા અને નૃત્યકળામાં પણ રુચિ હતી. તેમની પાસે પેઇન્ટિંગ્સ અને મૂર્તીઓનું ખાસ્સું મોટું કલેકશન હતું.
નાની ઉંમરે ભાભાએ અજોડ સિદ્ધિઓ મેળવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો