સામાન્ય વ્યક્તિની સરકાર પાસે શું છે અપેક્ષા?
સામાન્ય વ્યક્તિની સરકાર પાસે શું છે અપેક્ષા?
આવતા મહિને બજેટ રજૂ થનારા બજેટથી લોકોની શું અપેક્ષા છે?
એ જાણવાનો બીબીસીએ પ્રયત્ન કર્યો.
અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા લોકો સાથે બીબીસીએ વાત કરી.
વાળ કાપવાનો વ્યવસાય કરતા વાળંદ શેહઝાદની અપેક્ષા છે કે સરકારે જે વાયદા કર્યા છે તે પૂરા કરે.
મોંઘવારી ઘટે અને જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓ સસ્તી થાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો