'જો 'અચ્છે દિન' આવા હોય તો ન હોય તે જ સારું'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

'જો 'અચ્છે દિન' આવા હોય તો ન હોય તે જ સારું'

આગામી સામાન્ય બજેટલમાં કેન્દ્ર સરકારે વિદ્યાર્થિનીઓ માટે શું કરવું જોઈએ ?

તેના જવાબમાં એક વિદ્યાર્થિનીએ કહ્યું કે સરકાર શિક્ષણ તથા રોજગારની તકો અપાવવામાં મદદ કરે.

સરકારની નીતિઓ પર પ્રશ્નાર્થ મૂકતા તેમણે કહ્યું, "મોદી સરકાર જે પ્રકારના 'અચ્છે દિન'નો પ્રચાર કરી રહી હતી, તે જાહેરાત જ ખોટી હતી.

"કારણ કે ગત ચાર વર્ષ 'સારા' તો ઠીક ભયાનક હતા. આના કરતાં તો 'અચ્છે દિન' જ ન હોય તે સારું."

શૂટ-એડિટ: બુશરા શેખ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા