માનસી ટાવર: કુદરતનો કોપ અને નવજીવનની કહાણી

માનસી ટાવર: કુદરતનો કોપ અને નવજીવનની કહાણી

17 વર્ષ અગાઉ ગુજરાત પર ધરતીકંપ રૂપે કાળ ત્રાટક્યો હતો. કુદરત સામે માણસની હાર થઈ હતી.

લગભગ વીસ હજાર લોકોના મૃત્યુ થયા. અમદાવાદમાં લૅન્ડમાર્ક સમાન શિખર અને માનસી એપાર્ટમેન્ટ્સ જમીનદોસ્ત થઈ ગયાં.

માનસી ટાવરમાં 33 લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ દિવસે પોતાનો પરિવાર ગુમાવનારા નિમેશભાઈ ફરી એક વખત જીવનની ગાડી પાટે ચડાવી રહ્યાં છે.

રિપોર્ટર: સાગર પટેલ, શૂટ-એડિટ : પવન જયસ્વાલ

તમને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો