અમેરિકાની આ બિલાડીએ માલિકને માલામાલ કર્યા

અમેરિકાની આ બિલાડીએ માલિકને માલામાલ કર્યા

અમેરિકાની આ બિલાડી આજકાલ ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ બિલાડીનાં કારણે તેના માલિક કરોડપતિ બની ગયા.

આ બિલાડીનો ફોટોગ્રાફ એક પ્રોડક્ટ માટે ઉપયોગમાં લેવાનો હતો, પરંતુ કંપનીએ બિલાડીનાં ફોટોગ્રાફ્સનો ઉપયોગ અન્ય પ્રોડક્ટ્સનાં પ્રચાર માટે પણ કર્યો હતો.

જેની વિરુદ્ધ બિલાડીનાં માલિકોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

કોર્ટના ચુકાદા બાદ કૉપીરાઇટ અને ટ્રેડમાર્કના ભંગ બદલ કંપનીને દોષી ઠેરવવામાં આવી હતી અને ભારતીય ચલણ પ્રમાણે, સાડા ચાર કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો હતો. .

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો