બજેટ: 'જીએસટીએ ખર્ચાઓનો બોજો ઓછો કર્યો છે'

બજેટ: 'જીએસટીએ ખર્ચાઓનો બોજો ઓછો કર્યો છે'

આવતા મહિને રજૂ થનારા બજેટથી લોકોની શું અપેક્ષા છે? એ જાણવાનો બીબીસીએ પ્રયત્ન કર્યો.

અલગઅલગ ક્ષેત્રમાં કામ કરતા લોકો સાથે બીબીસીએ વાત કરી.

મુંબઇના એન્જિનિયર ધ્રુવ શેઠની યુવા તરીકે સરકાર પાસે રોજગારની અપેક્ષા છે.

તેમને આશા છેકે બજેટમાં કેટલીક ચીજો સસ્તી થશે, જેથી સામાન્ય જનતાને રાહત પહોંચશે.

તેઓ નોટબંધી અને જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) જેવાં મોદી સરકારના નિર્ણયોથી ખુશ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો