મુંબઇમાં ગૈફર તરીકે કામ કરતી આ એક માત્ર ગુજરાતી યુવતી કોણ છે?

મુંબઇમાં ગૈફર તરીકે કામ કરતી આ એક માત્ર ગુજરાતી યુવતી કોણ છે?

તમે લાઇટમેન તો ઘણા સાંભળ્યા હશે પરંતુ ગૈફર એ પણ મહિલા નહી સાંભળી હોય.

મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હેતલ ડેઢિયા ગૈફર તરીકે કામ કરે છે.

હેતલનાં કહેવા પ્રમાણે ભારતમાં આ ફિલ્ડમાં મહિલાઓ છે જ નહીં.

તે એક માત્ર ગૈફર છે જે આ કામ કરી રહી છે.

તેમણે લક બાય ચાન્સ, કાર્તિક કૉલિંગ કાર્તિક, બ્લફમાસ્ટર જેવી ફિલ્મોમાં ગૈફર તરીકે કામ કર્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો