આ ઓર્કા પ્રજાતિની ડોલ્ફિન માણસની જેમ બોલે છે

આ ઓર્કા પ્રજાતિની ડોલ્ફિન માણસની જેમ બોલે છે

આમ તો માણસોની નકલ મોટાભાગે વાંદરાઓ જ કરતા હોય છે.

એમાં પણ વાંદરાઓ માણસના હાવભાવના નકલ માટે પ્રખ્યાત છે, પરંતુ ઓર્કા પ્રજાતિની ડોલ્ફિન માણસની જેમ બોલવાની નકલ કરે છે.

તે અંગ્રેજી શબ્દો બોલે છે. ડોલ્ફિનની બોલી સાંભળવા આ વીડિયો જુઓ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો