#BollywoodSexism બોલિવૂડમાં મહિલાઓનું શોષણ થાય છે - ગૌરી શિંદે
#BollywoodSexism બોલિવૂડમાં મહિલાઓનું શોષણ થાય છે - ગૌરી શિંદે
'ઇંગ્લિશ વિંગ્લિશ' અને 'ડિયર જિંદગી' જેવી ફિલ્મો બનાવનાર ગૌરી શિંદે માને છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ સામે પડકારો વધારે હોય છે.
તેમને પોતાની જાતને વધારે સાબિત કરવી પડે છે. ગૌરી તેમની ફિલ્મોમાં મહિલાઓનાં પાત્રોને સશક્ત બતાવવા માટે પ્રયત્નશીલ રહે છે.
તેમનું કહેવું છે કે બોલિવૂડમાં પણ મહિલાઓનું શોષણ થતું હોય છે. પરંતુ મહિલાઓએ આ વિશે વાત કરવી જોઈએ.
#BollywoodSexism અંતર્ગત બીબીસી બોલિવૂડમાં કામ કરતી એવી મહિલાઓની સ્ટોરીઝ આપ સુધી પહોચાડી રહ્યું છે જેઓ જેન્ડર બાયસને તોડી પુરુષોનાં ક્ષેત્રમાં સફળતાપૂર્વક કામ કરી રહી છે.
તમને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો