બોલિવૂડમાં મહિલાઓની જાતીય સતામણી વિશે શું કહે છે સોનમ કપૂર?
બોલિવૂડમાં મહિલાઓની જાતીય સતામણી વિશે શું કહે છે સોનમ કપૂર?
હિંદી ફિલ્મ ઉદ્યોગમાં સોનમ કપૂરની છાપ સક્રિય નારીવાદી તરીકેની છે.
દસ વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી તેમનું માનવું છે કે હવે તેઓ ફેમિનિઝમ પર પહેલા કરતાં વધારે ખુલીને વાત કરી શકે છે.
ઉપરાંત ફિલ્મોમાં મહિલાઓના સશક્ત રોલની પણ તેમણે હિમાયત કરી હતી.
બીબીસી સાથે વાતચીતમાં સોનમે હોલિવૂડની જેમ જ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓ સાથે થતી જાતીય સતામણી પર વાત કરી હતી.
તેમનું કહેવું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ મુદ્દા પર ખુલીને વાતચીત નથી થતી.
સોનમ કપૂર સાથે આ ખાસ વાતચીત બીબીસી સંવાદદાતા હારુન રાશિદે કરી છે.
તમને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો