બોલિવૂડ ડ્રીમ ગર્લ્સ: 'આ કડવા સત્ય વિશે મૌન તોડવું પડશે'
બોલિવૂડ ડ્રીમ ગર્લ્સ: 'આ કડવા સત્ય વિશે મૌન તોડવું પડશે'
બોલિવૂડમાં મહિલાઓ સાથે ભેદભાવ થાય છે? શું તેમનું શોષણ થાય છે?
આ અંગે ગીતકાર કૌસર મુનિર કહે છે, "જ્યાં મહિલાઓ અને પુરુષો સાથે કામ કરતાં હોય ત્યાં આવું થાય જ છે. આ એક કડવું સત્ય છે અને તેની વિશેનું મૌન તોડવું પડશે."
આ માટે દોષિતોને ખુલ્લા પાડવા પડશે, પછી ચાહે તે પરિવારજનો જ કેમ ન હોય.
બીબીસીની વિશેષ શ્રેણી 'બોલિવૂડ ડ્રીમ ગર્લ્સ' હેઠળ અમે રૂપેરી પડદા પર અને પડદા પાછળ કામ કરતાં મહિલાઓની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યાં છીએ.
વીડિયો – પ્રતીક્ષા ઘિલ્ડિયાલ, શૂટ-એડિટ : જાલ્સન એસી
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો