જ્યારે ભારતીય મુસ્લિમોને 'પાકિસ્તાની' કહેવામાં આવે....

જ્યારે ભારતીય મુસ્લિમોને 'પાકિસ્તાની' કહેવામાં આવે....

એમઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં માગ કરી હતી કે દેશવાસીઓ મુસ્લિમોને પાકિસ્તાની કહે છે અને પાકિસ્તાન જવા માટે કહે છે.

આથી ઓવૈસીએ માગ કરી હતી કે આ પ્રકારની ટિપ્પણીઓ સામે કાયદો બનાવવામાં આવે.

બીબીસીએ આ અંગે મુસ્લિમો સાથે વાત કરી અને તેમના અનુભવો જાણવાનો પ્રયાસ કર્યો.

વીડિયો રિપોર્ટ: ગુરપ્રિત કૌર, એડિટિંગ: શારિક અહમદ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો