આ દેશોમાં નથી થતી વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી

આ દેશોમાં નથી થતી વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી

14 ફેબ્રુઆરી. દુનિયાભરમાં આ દિવસે 'વેલેન્ટાઇન્સ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. જે દુનિયાભરમાં પ્રેમના તહેવાર તરીકે વિખ્યાત છે.

દુનિયાના મોટાભાગના દેશોમાં અને વિશેષ કરીને પશ્ચિમી રાષ્ટ્રોમાં તેનું વિશેષ મહત્ત્વ છે.

જોકે, વિશ્વના કેટલાક દેશો એવા પણ છે કે જ્યાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી થતી નથી, તો ક્યાંક પ્રેમી યુગલોની ભારે કનડગત થાય છે.

જાણો આવા રાષ્ટ્રો વિશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો