પૂણેના શીતલ મહાજને સાડીમાં ડાયવિંગ કરી સૌને ચોંકાવ્યા

પૂણેના શીતલ મહાજને સાડીમાં ડાયવિંગ કરી સૌને ચોંકાવ્યા

પૂણેના શીતલ મહાજને નવવારી એટલે કે નવ વાર લાંબી સાડી પહેરીને સ્કાય ડાયવિંગ કર્યું.

દિવસે દિવસે જ્યારે સાડીનું ચલણ ઓછું થઇ રહ્યું છે એવામાં તેમણે સાડીમાં ડાયવિંગ કરી બધાને ચોંકાવી દીધા.

એટલું જ નહીં આ માટે તેમણે કોઈ પણ પ્રકારની તાલીમ લીધી નથી.

આ પહેલા તેઓ વિના તાલીમે પેરાશૂટ કરી ચૂક્યા છે.

તેઓ પદ્મશ્રી વિજેતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો