ધંધા-પાણી: બૅન્ક દરેક સર્વિસનો ચાર્જ તમારી પાસેથી વસૂલે છે

ધંધા-પાણી: બૅન્ક દરેક સર્વિસનો ચાર્જ તમારી પાસેથી વસૂલે છે

બૅન્ક ઇન્ટરનેટ બૅન્કિંગથી લઇને ચેકબુક કે એસએમએસ જેવી ઘણી સુવિધાઓ આપે છે.

પરંતુ તેના બદલામાં અકાઉન્ટ હોલ્ડર પાસેથી પૈસા પણ વસૂલે છે.

બૅન્ક ઓનલાઇન ટ્રાન્સફર કરવા માટે સર્વિસ ચાર્જ વસૂલે છે.

સો પાનાંની ચેક બુક પર કોઈ ચાર્જ નથી લાગતો, પરંતુ એ પછી વધારાની ચેકબુક પર ચાર્જ લાગે છે.

મિનિમમ બૅલેન્સ જળવાય નહીં તો બૅન્ક તેનો પણ ચાર્જ કે પેનલ્ટી લગાડીને વસૂલી લે છે.

એટીએમ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગ માટે વાર્ષિક ફી વસૂલવામાં આવે છે.

ઉપરાંત બૅન્ક એલર્ટ મેસેજના પણ પૈસા વસૂલતી હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો