એક વીડિયો ઝલક, ભવનાથના મેળાની...

એક વીડિયો ઝલક, ભવનાથના મેળાની...

આ વર્ષે છ લાખ કરતાં વધારે લોકો શિવરાત્રીના મેળાની મુલાકાતે આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા આ મેળાને 'મિનિ કુંભ'નો દરજ્જો આપવામાં આવ્યો છે. મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે.

શિવરાત્રીની રાત્રે નાગા સાધુઓનું સરઘસ 'રવાડી' નીકળે છે, જેમાં તેઓ અંગકસરતના દિલધડક કરતબો રજૂ કરે છે.

જુઓ મેળાની ઝલક આ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો