મહીસાગરનો અનોખો આદિવાસી મેળો

મહીસાગરનો અનોખો આદિવાસી મેળો

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મહાશિવરાત્રીએ કળેશ્વરીનો મેળો થાય છે.

આ મેળામાં પરંપરાગત સંગીતવાદ્યો સાથે નૃત્ય, નાટકો થાય છે.

વિચરતી-વિમુક્ત જાતિના આ મેળાનાં અન્ય રંગો જોવા માટે જૂઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો