રાજનીતિ અને સેક્સ સીડી પર શું બોલ્યા રામ માધવ?

રાજનીતિ અને સેક્સ સીડી પર શું બોલ્યા રામ માધવ?

ભાજપના પૂર્વોત્તર મામલાના પ્રભારી રામ માધવે ત્રિપુરાની ચૂંટણીને લઈને કહ્યું કે ભાજપ સૌના હિતમાં કામ કરી રહી છે અને દાવો કર્યો હતો કે જનતા આ વાતથી સહમત છે.

તેમણે કહ્યું કે ત્રિપુરામાં ભાજપ તથા ડાબેરી પક્ષો વચ્ચે ટક્કર છે. આ સિવાય તેમણે રાજકારણ, રાજનીતિમાં સેક્સ સીડી વગેરે જેવા કેટલાક મુદ્દે વાત કરી.

વીડિયો: સલમાન રાવી/દેબલિન રૉય

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો