આ સ્માર્ટવૉચને ચાર્જ કરવાની જરૂર નહીં
આ સ્માર્ટવૉચને ચાર્જ કરવાની જરૂર નહીં
આ સ્માર્ટવૉચ તમારા શરીરની ગરમીથી ચાલે છે. આથી તેને ચાર્જ કરવાની જરૂર નહીં પડે.
‘પાવરવૉચ’ થર્મોઇલેક્ટ્રિક ટેક્નોલૉજી દ્વારા શરીરની ઊર્જાનું વિદ્યુતઊર્જામાં રૂપાંતર કરે છે.
નાસાએ વોયેજર અવકાશયાનમાં તેનો ઉપયોગ કર્યો હતો, પણ હવે સ્માર્ટવૉચમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ વૉચની વિશેષતા અને ટેક્નોલૉજી અંગે વધુ જાણવા જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો