શું આ વિશ્વનો સૌથી કઠિન રસ્તો છે?

શું આ વિશ્વનો સૌથી કઠિન રસ્તો છે?

ઇથોપિયામાં ઘેરાલ્ટાની પર્વતમાળાઓમાં કોપ્ટિક ક્રિશ્ચિયન પાદરી દરરોજ અદભૂત પ્રવાસ કરે છે.

પાદરી હેયલેસિલાસી કહસે ચપ્પલ અને દોરડા વગર જ પહાડ ચઢીને ચર્ચ જાય છે.

આ ચર્ચનો ઇતિહાસ પણ રસપ્રદ છે. જેટલા પણ પાદરી આ અગાઉ હતા તે તમામ આ જ રીતે ચર્ચ જતા.

અને અત્યાર સુધી તેમાંના એક પણનું પહાડ ચઢતી વખતે મૃત્યુ નથી નીપજ્યું.

આ પાદરી કઈ રીતે ઊપર ચઢીને ચર્ચ જાય છે અને ચર્ચ વિશેની રસપ્રદ વાત જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો