પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીનું 'જ્ઞાન'!

પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીનું 'જ્ઞાન'!

ભારતના પૂર્વોત્તરના ત્રણ રાજ્યોની ચૂંટણી ચાલી રહી છે. મતદાન બાદ ત્રણેય રાજ્યોના પરિણામો ત્રીજી માર્ચે જાહેર થશે.

દિલ્હીમાં યુવાનોને પૂર્વોત્તર રાજ્યોની આ ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું.

ત્યારે આ વીડિયોમાં જૂઓ કેવા મળ્યા તેમના જવાબ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો