મંદિર, મસ્જિદ, ચર્ચ, અગિયારી અને સીનેગોગ અમદાવાદમાં એકસાથે ક્યાં આવેલાં છે?

મંદિર, મસ્જિદ, ચર્ચ, અગિયારી અને સીનેગોગ અમદાવાદમાં એકસાથે ક્યાં આવેલાં છે?

અમદાવાદના રાયખડ વિસ્તારમાં સર્વ ધર્મ સમભાવની અનોખી ભાવના જોવા મળે છે.

અહીં હિંદુઓ માટે મંદિર, મુસ્લિમો માટે મસ્જિદ, ખ્રિસ્તી લોકો માટે ચર્ચ, યહુદીઓ માટે સીનેગોગ અને પારસી લોકોની અગિયારી આવેલી છે.

અમદાવાદ શહેર જ્યારે તેનો જન્મ દિવસ મનાવી રહ્યું છે ત્યારે આ બધા જ ધર્મના અમદાવાદીઓ માટે પણ આ દિવસ વિશેષ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો