વિયેતનામમાં વરરાજા ભાડે લેવાનો વ્યવસાય વધી રહ્યો છે

વિયેતનામમાં વરરાજા ભાડે લેવાનો વ્યવસાય વધી રહ્યો છે

ભાડે ઘર, મંડપ, વાસણ, કપડા બધું જ મળે છે.

પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે વરરાજા પણ ભાડે મળે?

સાંભળીને આશ્ચર્ય જરૂર થશે પરંતુ દુનિયાના એક ખૂણામાં વરરાજા ભાડે મળે છે.

આ એક વ્યવસાય છે જ્યાં યુવતીઓને વરરાજા ભાડે મળે છે.

આવી કંપનીઓ નકલી લગ્ન પણ ગોઠવી આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો