ધંધાપાણી: જાણો કેવી રીતે બચવું બૅન્ક ફ્રૉડથી

ધંધાપાણી: જાણો કેવી રીતે બચવું બૅન્ક ફ્રૉડથી

વર્ચ્યુઅલ વર્લ્ડમાં ચોરીના કિસ્સાઓ અપડેટ થઈ ગયા છે.

એટીએમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ સાથે જોડાયેલી છેતરપિંડીઓ વધી રહી છે.

જાણો કેવી રીતે બચી શકો છો આવી છેતરપિંડીથી?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો