મહારાષ્ટ્ર : જ્યારે વાઘ અને માદા રીંછ વચ્ચે થઈ ભીષણ ટક્કર
મહારાષ્ટ્ર : જ્યારે વાઘ અને માદા રીંછ વચ્ચે થઈ ભીષણ ટક્કર
મહારાષ્ટ્રના વિદર્ભમાં તાદોબા ટાઇગર રિઝર્વ આવેલું છે.
આ તાદોબા રેન્જમાં મટકાસુર નામના વાઘનો દબદબો છે.
પણ એક માદા રીંછ જ્યારે અહીં પાણી પીવા માટે આવી ત્યારે બન્ને વચ્ચે લડાઈ થઈ.
મોટાભાગે વાઘ અને રીંછ ટકરાવ ટાળતા હોય છે. આથી આ એક દુર્લભ ઘટના છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો