મડાગાસ્કર અને ઑસ્ટ્રેલિયાથી સૌરાષ્ટ્રમાં આવતી વહેલ શાર્ક સાથે શું થાય છે?
મડાગાસ્કર અને ઑસ્ટ્રેલિયાથી સૌરાષ્ટ્રમાં આવતી વહેલ શાર્ક સાથે શું થાય છે?
સૌરાષ્ટ્રના દરિયા કિનારે આજથી વીસ વર્ષ પહેલા વહેલ શાર્કને મારી તેનો વ્યવસાય થતો હતો.
માછીમારોને એક વહેલ શાર્કના શિકાર પર દોઢથી બે લાખ રૂપિયાનો ફાયદો થતો હતો.
પરંતુ પાંચમુ ધોરણ પાસ અને મજૂરી કરીને જીવન નિર્વાહ કરનાર દિનેશ ગોસ્વામીએ આ વહેલ શાર્કને બચાવવાનું બીડું ઉઠાવ્યું.
તેમની પહેલ પછી સરકારે પણ વહેલ શાર્કના શિકાર પર પ્રતિબંધ લગાવ્યો.
સાંભળો દિનેશ ગોસ્વામીની કહાની તેમની જૂબાની.
રિપોર્ટર - અર્ચના પુષ્પેન્દ્ર
પ્રોડ્યુસર - આમીર પીરઝાદા
શૂટ એડિટ - પવન જયસ્વાલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો