આ છે ભારતના માહેર મૃદંગ વાદક સુમતિ રાવ

આ છે ભારતના માહેર મૃદંગ વાદક સુમતિ રાવ

68 વર્ષીય સુમતિ રામમોહન મૃદંગ વાદ્ય માટે ખૂબ જ સમર્પિત છે. સુમતિ સંગીત નાટક અકાદમી એવૉર્ડ મેળવનારા પ્રથમ મૃદંગ વાદક છે.

સુમતિએ પુરુષપ્રધાન ક્ષેત્રમાં પ્રવેશ કરીને રૂઢિવાદી પરંપરાને પડકારી.

તેઓ કહે છે, "જ્યારે હું મૃદંગને સ્પર્શ કરું છું, તેમને ખબર નથી રહેતી કે તેઓ 68 વર્ષના છે કે 18ની."

રિપોર્ટર - સંગીથમ પ્રભાકર, કેમેરામેન - નવીન કુમાર, પ્રોડ્યુસર - શાલુ યાદવ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો