હૅપી બર્થડે બાર્બી ડૉલ!

હૅપી બર્થડે બાર્બી ડૉલ!

આજે બાર્બી ડૉલનો 59મો જન્મદિવસ છે. વર્ષ 1959માં અમેરિકાની એક કંપનીએ બાર્બી ડૉલ્સ પ્રથમ વખત બજારમાં ઉતારી હતી.

બાર્બીનાં કપડાં, દાગીના, શૂઝ અને હેયર સ્ટાઇલે બાળકોનું જ નહીં મહિલાઓનું પણ ધ્યાન ખેંચ્યું હતું.

આજે રમકડાંની દુનિયામાં આ ઢિંગલીને અલગ જ સ્થાન મળ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો