આંખોથી લાખો દિલોમાં વસેલાં પ્રિયા સાથે મુલાકાત
આંખોથી લાખો દિલોમાં વસેલાં પ્રિયા સાથે મુલાકાત
સ્કૂલ ડ્રેસમાં આંખ મારીને દેશના લાખો યુવાનોના દિલને ધડકાવી દેનારા પ્રિયા વારિયર યાદ છે ને?
હાલ પ્રિયા તેમને મળેલી સફળતાને ભરપૂર રીતે માણી રહ્યાં છે.
પ્રિયા માને છે કે તેમનો વીડિયો સૌને સ્કૂલના દિવસોની યાદ અપાવે છે અને એટલે જ તે આટલો લોકપ્રિય બન્યો છે.
સોશિયલ મીડિયાના કારણે તેમનો વીડિયો દેશમાં જ નહીં વિદેશમાં પણ વિખ્યાત બન્યો.
પ્રિયાને ગર્વ છે કે તેમનાં કારણે મલયાલમ ફિલ્મો વિશે પણ ચર્ચા થઈ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો