જર્મનીમાં યુવાઓ હિંદી ભાષાના બોલતાં અને લખતાં શીખે છે

જર્મનીમાં યુવાઓ હિંદી ભાષાના બોલતાં અને લખતાં શીખે છે

તમે શ્વેત લોકોને ક્યારેય ફાંકડું હિંદી બોલતા સાંભળ્યા છે?

ના સાંભળ્યા હોય તો આ વીડિયો અચૂક જોશો.

જર્મનીમાં વિદ્યાર્થીઓને હિંદીના પાઠ ભણાવવામાં આવે છે.

દુનિયામાં વધતી ભારતની લોકપ્રિયતાના કારણે જર્મનીમાં હિંદી ભાષા શીખવાનો ઉત્સાહ વધ્યો છે.

અહીંની 14 યુનિવર્સિટી હિંદી જ નહીં દક્ષિણ એશિયાના રાજકારણ અને ભૂગોળ જેવા વિષયો પણ શીખવાડી રહી છે.

ભારત સાથે જર્મનીના સારા સંબંધોનું આ પ્રતીક છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો