આ સુનામી નથી પણ એટલાંટિકનું ભયાનક તોફાન છે

આ સુનામી નથી પણ એટલાંટિકનું ભયાનક તોફાન છે

એટલાન્ટિકના દરિયા કિનારે ભારે તોફાનના કારણે લોકોના ઘરમાં પાણી ફરી વળ્યું.

મોજાનું પાણી લોકોના ઘરના ઉપરથી ઉછળીને રસ્તા પર પડતું હતું.

આ તોફાનના કારણે દરિયા કિનારે વસતા લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું.

મેસાચ્યુસેટ્સના માર્શફિલ્ડ ગામમાં તેની અસર સૌથી વધારે જોવા મળી.

અહીં દસ લાખ લોકોના ઘર આ તોફાનના કારણે પ્રભાવિત થયા.

ખરાબ હવામાનના કારણે દસ લાખથી વધુ લોકોના ઘરની વીજળી ખોરવાઈ ગઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો