ઝુમ્બા અને હિપ હોપ ડાન્સ કર્યો હશે, ટ્વર્ક ડાન્સ વિશે જાણો છો?
ઝુમ્બા અને હિપ હોપ ડાન્સ કર્યો હશે, ટ્વર્ક ડાન્સ વિશે જાણો છો?
ટ્વર્ક ડાન્સ એટલે કે ડાન્સનો એવો પ્રકાર કે જેમાં ડાન્સર તેમના નિતંબને જેટલા જોરથી હલાવી શકાય તેટલા જોરથી હલાવે છે.
મૂળ આફ્રિકાના કેલેચી ઑકોફૉર યુકેમાં આ ડાન્સફોર્મ શીખવાડે છે.
બાળપણમાં તેઓ જાતીય શોષણનો ભોગ બન્યા હતા.
જેના માનસિક આઘાતમાંથી બહાર આવવા તેઓ ટ્વર્ક ડાન્સ કરે છે અને શીખવાડે પણ છે.
તેઓ માને છે કે ડાન્સ તેમના દુખની દવા છે.
આ ડાન્સ ફોર્મ આફ્રિકામાં માદક અથવા તો અશ્લિલ ગણાતું નથી.
લગ્નમાં, પાર્ટીમાં કે અંતિમ વિધિમાં લોકો ટ્વર્ક ડાન્સ કરે છે.
કેવો હોય છે ટ્વર્ક ડાન્સ જોવા માટે આ વીડિયો જુઓ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો