સુવિધાઓનો અભાવ છતાં જુસ્સાના બળે ફુટબોલ રમતી છોકરીઓ
સુવિધાઓનો અભાવ છતાં જુસ્સાના બળે ફુટબોલ રમતી છોકરીઓ
હરિયાણા રાજ્ય આમ તો છોકરીઓના જન્મ દરમાં પાછળ રહી ગયેલું રાજ્ય છે.
આમ છતાં અહીંનું અલખપુરા ગામ એક અલગ ચિત્ર રજૂ કરે છે.
આ ગામની લગભગ મોટા ભાગની છોકરીઓ ફૂટબૉલ રમવામાં રસ ધરાવે છે.
ગામની એક, બે નહી બસ્સો છોકરીઓ ફૂટબૉલ શીખે છે.
અહીંની સાત ખેલાડીઓ ભારતની મહિલા ફૂટબૉલ ટીમમાં રમી ચૂકી છે.
એટલું જ નહી રમવાની સાથે અભ્યાસ અને ઘરની જવાબદારીઓ પણ આ છોકરીઓ ઉઠાવી જાણે છે.
કેવી રીતે આ છોકરીઓ મહેનત કરે છે જુઓ આ વીડિયોમાં
સંવાદદાતા: ગુરપ્રીત કૌર
શૂટ એડિટ: ઉરૂઝ બાનો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો