ઉબેરની ઑટોમેટિક કારનો કેવી રીતે થયો હતો અકસ્માત?

ઉબેરની ઑટોમેટિક કારનો કેવી રીતે થયો હતો અકસ્માત?

અમેરિકાના એરિઝોનામાં ઉબેર કેબના અકસ્માતનો ડૈશકેમ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અકસ્માત કેવી રીતે થયો હતો.

કેબની અંદર એક ડ્રાઇવર બેઠો હતો પરંતુ કાર ઑટોમેટિક મોડમાં ચાલી રહી હતી. 18 માર્ચના રોજ રવિવારે થયેલા આ અકસ્માતમાં 49 વર્ષની એક મહિલાનું મૃત્યું થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો