#BBCShe: શું મહિલાઓનું સુંદર હોવું કે પતલા હોવું જરૂરી છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

#BBCShe: 'હું સમાનતા ઇચ્છું છું, ન તો પુરુષોથી વધુ કે ન કમ'

BBCSheની ટીમ મહિલાઓના મુદ્દાઓ જાણવા માટે તમિલનાડુના કોઇમ્બતુર પહોંચી છે.

અમારી ટીમે ત્યાંની કૉલેજની વિદ્યાર્થિનીઓ સાથે ચર્ચા કરી.

મહિલાઓનો સવાલ હતો કે મહિલાઓને સુંદરતાની વસ્તુ તરીકે જોવામાં આવે છે.

તેને ગોરા વર્ણ, લાંબા વાળ અને પાતળા શરીર પર જ લોકોનું ધ્યાન હોય છે.

જો એક સ્ત્રી સુંદર ના હોય અથવા તો તેના વાળ લાંબા ના હોય કે તે પાતળી ના હોય તો શું ફર્ક પડે છે?

સમાજે સ્ત્રીઓને આ રીતે જોવું બંધ કરવું જોઈએ.

તમિલનાડુમાં જ્યાં મોટાભાગની આબાદી ડસ્કી રંગની જોવા મળે છે, ત્યાં જાહેરાતોમાં મોટાભાગે ગોરા રંગની મૉડલને લેવામાં આવે છે.

વિદ્યાર્થિનીઓએ આ પોઇન્ટ પર પણ ચર્ચા કરી હતી.

રિપોર્ટર – દિવ્યા આર્યા, પ્રોડ્યુસર – આમિર પિરઝાદા, શૂટ એડિટ – કાશિફ સિદ્દીકી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો