મલાલાનો બીબીસી સાથે ખાસ ઇન્ટર્વ્યૂ: પાકિસ્તાનને કઈ રીતે યાદ કરે છે?

મલાલાનો બીબીસી સાથે ખાસ ઇન્ટર્વ્યૂ: પાકિસ્તાનને કઈ રીતે યાદ કરે છે?

જીવલેણ હુમલામાં ઘાયલ થયેલાં મલાલા યુસુફઝઈ, એ હુમલાનાં છ વર્ષ પછી પાકિસ્તાન આવ્યાં છે.

મલાલાએ પહેલાં પાકિસ્તાનનાં રાજકારણમાં પ્રવેશવાની વાત કરી હતી. શું આજે પણ તેમનું રાજકારણમાં પ્રવેશવાનું મન છે?

આવા અનેક સવાલોના જવાબ મલાલાએ બીબીસીને આપેલા ખાસ ઇન્ટર્વ્યૂમાં આપ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો