તેલંગાણામાં પેપરકપ દ્વારા દલિતોની સ્થિતિમાં સુધારો!

તેલંગાણામાં પેપરકપ દ્વારા દલિતોની સ્થિતિમાં સુધારો!

આંધ્રપ્રદેશ અને તેલંગાણાનાં ઘણાં ગામોમાં વર્ષોથી દલિતો સાથે આભડછેટ રાખવામાં આવે છે.

આ ભેદભાવ કોઈ નોકરી કે શિક્ષણમાં નહીં પરંતુ ચા પીવા માટેનો હતો. વર્ષોથી દલિતો અલગ ગ્લાસમાં ચા પીવા માટે મજબૂર કરવામાં આવ્યા.

તેમને એ ગ્લાસ તેમને ધોવા પણ પડતા હતા. પેપર કપ આવવાથી કઈ રીતે ગામમાં દલિતો સાથેના વ્યવહારમાં સુધારો આવ્યો?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો