આ મહેલની વચ્ચેથી પસાર થાય છે બે દેશની સરહદ!
આ મહેલની વચ્ચેથી પસાર થાય છે બે દેશની સરહદ!
નાગાલૅન્ડનું લોન્ગવા ગામ ભારતની સરહદે આવેલું ગામ છે.
આ ગામમાં આવેલા રાજવી પરિવારના મહેલને ભારત અને મ્યાનમારની સરહદ બે ભાગમાં વિભાજિત કરે છે.
આ મહેલ સોથી વધારે વર્ષો જૂનો છે. જ્યારે બોર્ડર તો 1971માં બની હતી.
બીબીસીએ આ ગામની મુલાકાત લીધી અને આ ગામના લોકોનું જીવન કેવું છે તે જાણ્યું.
રિપોર્ટર - મયુરેશ કોન્નૂર
પ્રોડ્યુસર - શાલુ યાદલ
શૂટ એડિટ - શરદ બઢે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો