#BBCShe : 'મેં મારા બાળકના નામે ભીખ પણ માગી છે'
#BBCShe : 'મેં મારા બાળકના નામે ભીખ પણ માગી છે'
પંજાબનો ડ્રગ ઇસ્યુ ઘણો ચર્ચાય છે. પરંતુ મહારાષ્ટ્રના નાગપુર જેવા શહેરમાં પણ આ મુદ્દો એટલો જ ગંભીર છે.
નાર્કોટિક ડ્રગ્સ અને ટર્પેન્ટાઇન કે કફ સિરપ જેવા પ્રિસ્ક્રાઇબ્ડ કેમિકલનું બંધાણ આલ્કોહોલની જેમ સરળતાથી જાણી શકાતું નથી. એટલે જ તે ચિંતાનો વિષય બન્યો છે.
BBCShe સાથેની ચર્ચા દરમિયાન નાગપુરમાં અમને સૂચવવામાં આવ્યું કે મીડિયાએ આવી બાબતો પર વધુ ધ્યાન આપવું જોઈએ. કારણ કે, અમને જે જોવા મળ્યું એ ખૂબ જ ચોંકાવનારું હતું.
તુષાર માનસિક સારવાર કેન્દ્ર અને નશા મુક્તિ કેન્દ્રમાં પણ રહી ચૂક્યા છે.
18 વર્ષની ઉંમરેથી જ તેમણે ડ્રગ્સ પણ લેવાનું શરૂ કરી દીધું હતું. તેમણે લગભગ તમામ પ્રકારના નશા કર્યા છે.
નશો છોડવાની તેમની પ્રેરણાત્મક કથા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો