પગ ગુમાવ્યા છતાં જુગાડથી ચાલે છે આ ખિસકોલી

પગ ગુમાવ્યા છતાં જુગાડથી ચાલે છે આ ખિસકોલી

આ નાના એવા જીવે પોતાના આગળના પગ ગુમાવી દીધા હતા. પણ હવે તે નવા અંદાજમાં જીવન વિતાવે છે. તુર્કીમાં આ ખિસકોલીને ખાસરૂપે અપગ્રેડ કરવામાં આવી છે.

ફંદામાં ફસાઈ ગયા બાદ આ ખિસકોલીએ આગળના બન્ને પગ ગુમાવી દીધા હતા.

પણ કેટલાક લોકોએ આ ખિસકોલીને નવું જીવન આપ્યું છે. અને તેમાં ઇસ્તાંબુલ યુનિવર્સિટીના તબીબોએ પણ મદદ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો