કઠુઆ ગેંગરેપ કેસ: શું કહે છે ગામના લોકો

કઠુઆ ગેંગરેપ કેસ: શું કહે છે ગામના લોકો

જમ્મુમાં આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને હત્યાને પગલે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ બાળકીનો મૃતદેહ 17મી જાન્યુઆરીના મળી આવ્યો હતો.

બાળકી બકરવાલ નામક મુસ્લિમ વિચરતી જાતિની હતી અગાઉથી જ કોમી દૃષ્ટિએ વિભાજીત રાજ્યમાં આ કેસને કારણે કોમી તણાવ ફેલાયો છે.

રિપોર્ટર – ફૈઝલ મોહમ્મદ અલી, કેમેરામેન – પ્રિતમ રોય

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો