તમે પાણીમાં ડાન્સ કરતી આ ‘જળપરીઓ’ જોઈ છે?

તમે પાણીમાં ડાન્સ કરતી આ ‘જળપરીઓ’ જોઈ છે?

પાણીમાં સ્વિમીંગ કરતા લોકો તો આપણે ખૂબ જોયા. પણ શું તમે ક્યારેય પાણીમાં ડાન્સ કરતા કોઈને જોયા છે?

કેટ શોર્ટમેન અને ઇઝ્ઝી થોર્પ, જેમની ઉંમર માત્ર 16 અને 17 વર્ષની છે તેમણે પોતાની પાણીમાં ચાલવાની સાથે સાથે ડાન્સ કરવાની આવડત બતાવી છે.

પોતાના આ ડાન્સની સાથે તેઓ અંડરવૉટર દુનિયા બતાવી રહી છે.

કેટ શોર્ટમેન અને ઇઝ્ઝી થોર્પ, બન્ને 2020ના ટૉક્યો ઑલિમ્પિકમાં ઉત્તીર્ણ થવાનું લક્ષ્ય ધરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો