મૃત્યુ બાદ માતાપિતાને જીવવાનું શીખવી ગયો પુત્ર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મૃત્યુ બાદ માતાપિતાને જીવવાનું શીખવી ગયો પુત્ર

2011માં લોકલ ટ્રેન અકસ્માતમાં પ્રદીભાઈ તથા દમયંતીબહેન તન્નાનાં એકના એક પુત્ર નિમેષનું મૃત્યુ થયું. થોડો સમય સુધી શું કરવું તેનું શાન કે ભાન જ ન રહ્યાં, પણ એક દિવસ તેમને દિશા સૂઝી, જેનાં કારણે અનેક લોકોની જિંદગીમાં ઉજાશ ફેલાયો છે.

દંપતીએ પુત્રના નામથી ટ્રસ્ટ શરૂ કર્યું. આજે આ દંપતી 110થી વધુ અસહાય વૃદ્ધો સુધી ભોજન પહોંચાડે છે.

ઉપરાંત અનેક સેવાકાર્યો આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો