તો આ રીતે થઈ હતી અલગ ગુજરાતની સ્થાપના
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં ત્યારનો દુર્લભ વીડિયો

ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને મુંબઈને પોતાની પાસે રાખવા ઇચ્છતા હતા.

જેના લીધે એ વખતે ઉગ્ર આંદોલન થયું હતું. પરંતુ એ સમયે વડાપ્રધાન જવાહરલાલ નહેરુની ઇચ્છા કંઈક અલગ જ હતી.

આ વીડિયોમાં જુઓ કેવી રીતે થઈ હતી ગુજરાતની સ્થાપના અને મુંબઈ માટે જવાહરલાલ નહેરુની યોજના...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા