મધર્સ ડે: એક પિતા પણ મા હોઈ શકે છે, કેવી રીતે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મધર્સ ડે: એક પિતા પણ મા હોઈ શકે છે, કેવી રીતે?

આ મર્ધર્સ ડે પર ‘ખાસ મા’ની કહાણી. ભાસ્કર પાલિત માતાપિતા બંનેનું પાત્ર નિભાવી રહ્યા છે.

દીકરા ઈશાનની ઉંમર છ વર્ષ છે અને તેઓ દીકરાનું બધુ જ કામ સંભાળે છે. એ પણ કોઇ સંકોચ કે ચિંતા વગર.

ઈશાનના માતાની કમી તેમણે ખૂબ જ સારી રીતે પૂરી કરી.

રિપોર્ટ- ગુરપ્રીત કૌર

શૂટ/એડિટ- બુશરા શેખ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો