વિદ્યાર્થીઓની સાથે ડીગ્રી લેવા આવ્યો રોબૉટ
વિદ્યાર્થીઓની સાથે ડીગ્રી લેવા આવ્યો રોબૉટ
સામાન્ય રીતે પદવિદાન સમારંભમાં વિદ્યાર્થીઓ ડીગ્રી લેવા માટે આવતા હોય છે. જોકે, અમેરિકામાં એક સાવ અલગ જ પ્રકારની ઘટના બની હતી. એક વિદ્યાર્થિની બીમારીને કારણે હોસ્પિટલમાં હોવાને કારણે તે ડીગ્રી લેવા આવી શકે તેમ ન હતી. જેથી તેના બદલામાં એક રોબૉટને ડીગ્રી લેવા માટે મોકલવામાં આવ્યો હતો.
જુઓ આ સમગ્ર ઘટનાનો વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો