એવું ડ્રોન જે હાથીઓને જંગલમાં ભગાડે છે

અવારનવાર હાથીઓ જંગલ પાસે વસેલાં ગામોમાં ઘૂસી જાય છે એવી ફરિયાદ જંગલખાતાના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હતી.

આ સમસ્યાનું નિવારણ કરવા અગ્નિ ફાઉન્ડેશનના સીઈઓએ વિદ્યાર્થીઓ પાસે એવું ડ્રોન બનાવડાવ્યું જે હાથીઓની હિલચાલ પર નજર રાખે છે અને તેમને જંગલમાં પરત ભગાડે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો