'14 વર્ષ સુધી હું દુષ્કર્મની વાત કોઈને કહી નહોતો શક્યો'

આ એક એવા પુરુષની દર્દભરી કહાણી છે કે જેના પર બાળપણમાં મૌલવીએ બળાત્કાર કર્યો હતો.

14 વર્ષ સુધી તેઓ આ વાત કોઈને કહી શક્યા ન હતા, પોતાના જ મનમાં આ પીડાતા રહ્યા.

આખરે પરિવારજનો અને અન્ય લોકોના ટેકાથી તેઓ પોતાની વર્ષો સુધીની માનસિક વ્યથા કહી શક્યા હતા.

જોકે, હવે તેઓ તેમની જેમ જ ભોગ બનેલી અન્ય વ્યક્તિઓને પણ મદદ કરી રહ્યા છે.

બીબીસી સાથે તેમની ખાસ મુલાકાત, જુઓ અહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો