ઝામ્બિયા : જેલના સળિયા પાછળ ઉછરતાં બાળકોને શિક્ષિત કરવાની ઝુંબેશ

2012માં એક મહિલાએ ઝામ્બિયાની લુસ્કા સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી હતી અને એ વખતે તેમને જોયું કે જેલના સળિયા પાછળ ઉછરી રહેલાં બાળકોનું ભવિષ્ય જોખમમાં છે.

મહિલાએ આ બાળકોને શિક્ષિત કરવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ મહિલાએ નિયમિત જેલમાં જઈને આ બાળકોને ભણાવવા અને રમાડવાનું શરૂ કર્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો